dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

રવિવાર, 29 ડિસેમ્બર, 2013

સ્કાઉટ ગાઇડ




સ્કાઉટ ગાઇડ
વ્યસન મુક્તિ રેલી





કોને ખબર છે...




કોને ખબર છે...

ચાલવું પડે છે માટે ચાલે છે બધા
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??

સંગાથ મળેને વાટ પકડી લે છે
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??

જુદા-જુદા માર્ગે જુદા-જુદા
ધામે પહોંચે છે લોકો

અહીં નીજ-ધામે પહોંચવાનો
રસ્તો કોને ખબર છે??

આગળ રહેવાની હોડમાં
ટાંટિયાખેંચ છે બધે

આગળ રહીને પણ કોને શું
મેળવવું છે કોને ખબર છે??

 


એકલો જાને રે...

 તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! તારી જો .

જોસૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! તારી જો

જોસૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારે કાંટારાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! તારી જો

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! તારી જો

-

રવિન્દ્રનાથ ટાગોર

(અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ )

ઘર 

પ્રેમનું છે એક સુંદર ઘર,
જેમા ભર્યા છે લાગણીના રંગ..
જ્યાં લેવાય છે સ્નેહના શ્વાસ,
લાગણીનો સદા થાય છે અહેસાસ..
સંબંધોની સુવાસ મહેંકે છે આસપાસ,
જ્યાં મળે છે સૌને મીઠો આવકાર..
વાતાવરણ છે જ્યાં ખુશીઓનું ઉપવન,
વસે છે કણકણમાં એના મંગલકામના..
વીતે છે જ્યાં રાતદિન આનંદની પળો,
મુલાકાત બદલ થાય છે સૌને હર્ષ..
જ્યાં છે સદા પ્રભુનો વાસ,
વસે છે જ્યાં જીવનની મધુર આશ..
શુભકામના કરું છું સાચા હ્યદયથી,
મળજો સૌને એવું પ્રેમનું ઘર.

મંગળવાર, 20 ઑગસ્ટ, 2013

વિશ્વ સદ્ ભાવનાદિન


ભાંગી રહ્યો છે ભેળિયારો હરપળે,
ત્યાં, સાથ ને સહકાર ક્યાંથી કાઢવા !
ઠેબે ચડે છે રોજ અહીંયાં લાગણી,
સંબંધ મૂશળધાર ક્યાંથી કાઢવા !
તૈયાર રાખે છે વિકલ્પો સહુ હવે,
ઓળખ-પરખનાં સાર ક્યાંથી કાઢવા !
વકરી રહી છે ઔપચારિક શૂષ્કતા,
આતિથ્ય, ‘ને સત્કાર ક્યાંથી કાઢવા
ભરખી ગયા મતભેદ ખુદ મનમેળને,
હેતાળવા પરિવાર ક્યાંથી કાઢવા !

રવિવાર, 4 ઑગસ્ટ, 2013

Happy Friendship  Day
          

મારી  આંખમાં તો ઢાઈ   અક્ષરની  જ ભાષા છે ,

નહી  સમજાય  એને જેની  ગણતરીની  જ ભાષા છે .


 જરા આંખ ખોલો થોડો ઉજાસ મોકલું છું
ફૂલોના રંગ તમારી આસપાસ મોકલું છું
ના વિચારો કે ભૂલી જઇશ તમને
નિભાવશું સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું
 પંખીની જેમ એક દિવસ ઉડી જાશું
     સાથે વિતાવેલી પળો સમેટીને લઇ જાશું
     ભીંજવીને તમારી આ આંખો
     ફ્કત સોનેરી યાદ છોડી જાશું
अच्छे  वक्त  से  ज्यादा अच्छा  दोस्त  पसंद करना
  क्योकि 
    अच्छा दोस्त  अच्छा  वक्त  ला शकता है  
   मगर 
     अच्छा वक्त अच्छा दोस्त  नही दे शकता  
  જોડે ચાલવુ એ શરુઆત છે જોડે મરવું એ પ્રેમ છે
પરંતુ અલગ રહીને પણ જોડે રહેવું  એ મિત્રતા છે.

રવિવાર, 28 જુલાઈ, 2013

ફૂલના સથવારે

                                                     ફૂલના   સથવારે


 વર્તમાન સમયમાં મનને આનંદ આપતી બે બાબતો આપણે ગુમાવી છે અને તે છે  એકાંત  અને પ્રકૃતિ .
               ટેક્નોલોજીએ  એકાંત ને  હણી લીધું છે અને  શહેરીકરણ નાં કારણે પ્રકૃતિ નો આનંદ ગુમાવ્યો છે 
જો વહેલી સવારે વિદ્યાર્થી ને ફૂલોનો સહવાસ મળે તો ગ્રહણ ક્ષમતા માં  25 % વધારો થાય છે .
              આ ફૂલ પાસેથી આપણે પ્રસન્નતા પામી શકીએ અને  આપણામાં શક્તિનો સંચાર લાવી શકીએ  અને આ ફૂલોની મહેંક આપણને સમજાવે છે કે જીવનનો અર્થ છે બીજાને સુવાસ આપીને અન્યના ચહેરા પર આનંદની  લકીરો ઉપસાવવી .  

સોમવાર, 1 જુલાઈ, 2013

" થઇ શકે તેટલું કામ કરવું " અને "કરીએ તેટલું કામ થાય "

      સામાન્ય રીતે  આપણે એવું માનતા હોઈએ કે દરેક માણસ ને ઇશ્વરે જે શક્તિ આપેલી છે તેના પ્રમાણ માં કામ થી શકે પરતું એમ પણ  જોવા મળે છે કે ઈશ્વરે આપણને આપેલી શક્તિ નો આપણને પરિચય જ ન હોય મારું એવું માનવું છે કે જેમ જેમ કામ નાં પ્રયત્ન ની સખ્યા વધે તેમ આપણી કુશળતા વધતી જાય છે એટલું સાચું કે જો આપની પાસે કુદરતી શક્તિ હોય તો આપણે સરળતાથી એ કામ કરી શકીએ છીએ . કયારેક કામ કરવાની તક ન મળવાથી પણ આપણે આપણી શક્તિ જાણી શકતા નથી જેથી જીવન માં "કામ કરીએ તેટલું થાય જ" એ મંત્ર  અપનાવવો હિતાવહ છે .

ગુરુવાર, 4 એપ્રિલ, 2013

શનિવાર, 23 માર્ચ, 2013

dholakiya: Alt કી નું સંયોજન Word-Excel-Powerpoint માં

dholakiya: Alt કી નું સંયોજન Word-Excel-Powerpoint માં: Word Excel Power point Alt +A ટેબલ મેનુ _____ _________ ...

Alt કી નું સંયોજન Word-Excel-Powerpoint માં



Word
Excel
Power point
Alt +A
ટેબલ મેનુ
_____
_________
Alt +D
ડ્રો
ડેટા મેનુ
સ્લાઇડ શો મેનુ
Alt +E
એડિટ મેનુ
એડિટ મેનુ
એડિટ મેનુ
Alt +F
ફાઇલ મેનુ
ફાઇલ મેનુ
ફાઇલ મેનુ
Alt +H
હેલ્પ મેનુ
હેલ્પ મેનુ
હેલ્પ મેનુ
Alt +I
ઇન્સર્ટ મેનુ
ઇન્સર્ટ મેનુ
ઇન્સર્ટ મેનુ
Alt +N
_____
_____
ન્યુ સ્લાઇડ
Alt +O
ફોર્મેટ મેનુ
ફોર્મેટ મેનુ
ફોર્મેટ મેનુ
Alt +R
રીડીંગ લે આઉટ
ડ્રો
ડ્રો
Alt +S
_____
______
સ્લાઇડ ડિઝાઇન
Alt +T
ટુલ્સ મેનુ
ટુલ્સ મેનુ
ટુલ્સ મેનુ
Alt +U
ઓટોશેપ
ઓટોશેપ
ઓટોશેપ
Alt +V
વ્યુ મેનુ
વ્યુ મેનુ
વ્યુ મેનુ
Alt +W
વિન્ડોઝ મેનુ
વિન્ડોઝ મેનુ
વિન્ડોઝ મેનુ
Alt +F1
_____
ઇન્સર્ટ ચાર્ટ
____
Alt +F2
____
સેવ એઝ
 સેવ એઝ
Alt +F4
એક્ઝિટ
એક્ઝિટ
એક્ઝિટ
Alt +F8
મેક્રો
મેક્રો
મેક્રો
Alt +Shift+f1
_____
ન્યુ વર્કશીટ
____
Alt +Shift+f2
સેવ
સેવ
સેવ

શુક્રવાર, 15 માર્ચ, 2013

શનિવાર, 2 માર્ચ, 2013

ચાલોને અમલ કરીએ

  • જીવો એવી રીતે કે જાણે કાલે મરી જવાનું છે અને શીખો એવી રીતે કે  યુગો સુધી જીવતા રહેવાના છો. 
  • Life is short,     Time is fast,
              No reply,    no rewind ,
              So enjoy every moment as it comes.  

    • When you know truth stands with you,
    It doesn't matter who stands against you. 
  •  જીવનમાં સર્વોતમ સુખ એ છે કે કોઇ તમને ચાહે છે તેનો અહેસાસ