dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

મંગળવાર, 24 જુલાઈ, 2018

ગુજરાતી શિક્ષિકા બહેનો માટે પંજાબી ડ્રેસ બાબત.

તાજેતરમા નિતિનભાઇ પટેલે જાહેર કર્યુ કે શાળામાં શીક્ષિકા બહેનો હવે પંજાબી ડ્રેસ પહેરી શકશે 
       પરંતું આજે પણ ઘણી શાળામાં આ સ્વતંત્રતા આપવામાં આવતી નથી જેંટસ ટીચરના ધોતી ટોપી જેવા પહેરવેશમાંથી ક્યારે શર્ટ-પેંટ થઇ ગયા તેની સમાજને ખબર સુધ્ધા નથી પડી જ્યારે બહેનોને મર્યાદાને નામે પહેરવેશ પર પ્રતિબંધ કેમ ? ઇતિહાસ એ વાતની સાક્ષી પુરે છે કે સાડી મા પણ મર્યાદા જળવાતી નથી મર્યાદા તો મક્ક્મ મનોબળ પર જળવાય છે નહી કે સાડી પર અને આમ જોવા જઇએ તો પંજાબીડ્રેસ  સાડી કરતા પણ મર્યાદાવાળો ડ્રેસ છે  સારુ પરીવર્તન પણ આપણે સ્વિકારી ન શકીએ?
       મહિલા કર્મચારીના ડ્રેસમાં પણ મર્યાદાભંગ થતો હોય તો  બુરખાપ્રથા પણ સમાજ લાવી શકે છે  માટે વહેલાસર  જાગો

રવિવાર, 7 ફેબ્રુઆરી, 2016

સંકલ્પ


 તત્વજ્ઞાન 


ઝાડ પર કાચીંડા ની આત્મહત્યા ચિઠ્ઠીમાં લખેલું 
હરીફાઈ માં હારી ગયો માણસો સાથે રંગ બદલવામાં 

મરચા ક્યારે લાગે ? 
તેની કોઈ સિઝન ના હોય સાચું કહેવામાં આવે ત્યારે લાગે