ફૂલના સથવારે
વર્તમાન સમયમાં મનને આનંદ આપતી બે બાબતો આપણે ગુમાવી છે અને તે છે એકાંત અને પ્રકૃતિ .
ટેક્નોલોજીએ એકાંત ને હણી લીધું છે અને શહેરીકરણ નાં કારણે પ્રકૃતિ નો આનંદ ગુમાવ્યો છે
જો વહેલી સવારે વિદ્યાર્થી ને ફૂલોનો સહવાસ મળે તો ગ્રહણ ક્ષમતા માં 25 % વધારો થાય છે .
આ ફૂલ પાસેથી આપણે પ્રસન્નતા પામી શકીએ અને આપણામાં શક્તિનો સંચાર લાવી શકીએ અને આ ફૂલોની મહેંક આપણને સમજાવે છે કે જીવનનો અર્થ છે બીજાને સુવાસ આપીને અન્યના ચહેરા પર આનંદની લકીરો ઉપસાવવી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો