dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

શનિવાર, 4 ઑગસ્ટ, 2012

happy friendship day

  નેકની ઓળખ આપુ તો  કઇ રીતે આપુ ?
હુંફની ઓળખ આપુ તો કઇ રીતે આપુ ? 
એ દોસ્ત મને તારી સમજ ન પડે
     ઋણ તારુ ચુકવું કઇ રીતે ?

જરા આંખ ખોલો થોડો ઉજાસ મોકલું છું
ફૂલોના રંગ તમારી આસપાસ મોકલું છું
ના વિચારો કે ભૂલી જઇશ તમને
નિભાવશું સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું

 પંખીની જેમ એક દિવસ ઉડી જાશું
     સાથે વિતાવેલી પળો સમેટીને લઇ જાશું
     ભીંજવીને તમારી આ આંખો
     ફ્કત સોનેરી યાદ છોડી જાશું

अच्छे  वक्त  से  ज्यादा अच्छा  दोस्त  पसंद करना
  क्योकि 
    अच्छा दोस्त  अच्छा  वक्त  ला शकता है  
   मगर 
     अच्छा वक्त अच्छा दोस्त  नही दे शकता  

  જોડે ચાલવુ એ શરુઆત છે જોડે મરવું એ પ્રેમ છે
પરંતુ અલગ રહીને પણ જોડે રહેવું  એ મિત્રતા છે.

 જિંદગી માતા-પિતાની ભેટ છે
     શિક્ષણ શિક્ષકની ભેટ છે
    પણ
     તમારી સાથે દોસ્તી ઇશ્વરની ભેટ છે

ગુરુવાર, 2 ઑગસ્ટ, 2012

ન્યુ જનરેશન


મારી વિદ્યાર્થીની નાટડા વંદના દ્વારા લિખિત

ન્યુ જનરેશન
ન્યુ જનરેશન હાય રે... ન્યુ જનરેશન
કેટકેટલું આપવું પડે છે ડોનેશન
ત્યારે માંડ મળે છે એડમિશન
આવડે ન કંઇ તમને લેશન
તોય કરો છો કેટલી ફેશન
હાય રે ન્યુ જનરેશન
સ્મિત તમારુ સાવ ઇમીટેશન
ચાલ તમારી ફિલ્મી એનિમેશન
હાય રે ન્યુ જનરેશન
સ્કુલ કોલેજમા પુછતા ફરો છો એકજ ક્વેશ્ચન
રજા પડવાની આજે શું છે સીચ્યુએશન
હાય રે ન્યુ જનરેશન