વૃક્ષની એક ડાળ બીજી ડાળને ક્હેતી નથી કે તું આઘી ખસ તારું અસ્તિત્વ મારા વિકાસને અને સ્વાતંત્ર્ય
ને રુધે છે.આકાશના તારાઓ પરસ્પર ટકરાયા શિવાય પણ પોતાનું સ્વાતંત્ર્ય જાળવવાની કળા જાણે છે કાંટા હોવા છતાં ફૂલ પોતાની પાંખડીઓં અક્ષત રાખવાનું જાણે છે.
એક માનવ માં જ આપણને આવો વ્યવહાર જોવા મળતો નથી .આજના સમાજમાં જોવા મળતી વિકૃતિ હ્ક્ક્ભુખ્યા અને ફરજભૂલ્યા માનવીઓની ચાલાકીનું પરિણામ છે . Right ( હક્ક ) ની ઘેલછા માં Right (ખરાપણાની ) સતત ઉપેક્ષા કરી છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો