તાજેતરમા નિતિનભાઇ પટેલે જાહેર કર્યુ કે શાળામાં શીક્ષિકા બહેનો હવે પંજાબી ડ્રેસ પહેરી શકશે
પરંતું આજે પણ ઘણી શાળામાં આ સ્વતંત્રતા આપવામાં આવતી નથી જેંટસ ટીચરના ધોતી ટોપી જેવા પહેરવેશમાંથી ક્યારે શર્ટ-પેંટ થઇ ગયા તેની સમાજને ખબર સુધ્ધા નથી પડી જ્યારે બહેનોને મર્યાદાને નામે પહેરવેશ પર પ્રતિબંધ કેમ ? ઇતિહાસ એ વાતની સાક્ષી પુરે છે કે સાડી મા પણ મર્યાદા જળવાતી નથી મર્યાદા તો મક્ક્મ મનોબળ પર જળવાય છે નહી કે સાડી પર અને આમ જોવા જઇએ તો પંજાબીડ્રેસ સાડી કરતા પણ મર્યાદાવાળો ડ્રેસ છે સારુ પરીવર્તન પણ આપણે સ્વિકારી ન શકીએ?
મહિલા કર્મચારીના ડ્રેસમાં પણ મર્યાદાભંગ થતો હોય તો બુરખાપ્રથા પણ સમાજ લાવી શકે છે માટે વહેલાસર જાગો

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો