ગુરુવાર, 31 જુલાઈ, 2014
મંગળવાર, 29 જુલાઈ, 2014
એક શબ
એક શબ
કાલે બહાર જવાનું થયુ રસ્તામા એક અંતિમરથ જોયો તેમા માત્ર શબ જ
હતું કોઇ વિદાય આપવા સાથે ન હતું મને
અત્યંત દુ:ખ અને ગ્લાનિ સાથે વિચારતી કરી દીધી માણસને નસીબદાર ગણવો કે
કમનસીબ સમજાયુ નહી
નસીબદાર
એટલા માટે ગણી શકાય કે એ આત્માએ પાછળ કોઇને વિલાપ કે સંતાપ કરતા છોડ્યા નહી
પરંતું એમ પણ થયું કે એ આત્માને કોઇની
સંવેદના મળી નહી આંખ સામે વારંવાર એ જ દ્રશ્ય ખડું થાય છે એમ લાગે છે કે આપણે અન્ય તરફની સંવેદના ગુમાવી રહ્યા છીએ
ઉબુન્ટુ ઓપરેટીગ સીસ્ટમ માં ડોન્ગલ નો ઉપયોગ કરો
ઉબુન્ટુ ઓપરેટીગ સીસ્ટમ માં ડોન્ગલ નો ઉપયોગ કરો
System -
Administration - Synaptic package
manager - usb-modeswitch ઇન્સ્ટોલ કરો .અને edit mobile brodband માં એક network connection બનાવી ડોન્ગલ નો ઉપયોગ કરો
રવિવાર, 27 જુલાઈ, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)