નેકની ઓળખ આપુ તો
કઇ રીતે આપુ ?
હુંફની
ઓળખ આપુ તો કઇ રીતે આપુ ?
એ
દોસ્ત મને તારી સમજ ન પડે
ઋણ
તારુ ચુકવું કઇ રીતે ?
જરા આંખ ખોલો થોડો ઉજાસ મોકલું છું
ફૂલોના
રંગ તમારી આસપાસ મોકલું છું
ના
વિચારો કે ભૂલી જઇશ તમને
નિભાવશું
સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું
પંખીની જેમ એક દિવસ ઉડી જાશું
સાથે
વિતાવેલી પળો સમેટીને લઇ જાશું
ભીંજવીને
તમારી આ આંખો
ફ્કત
સોનેરી યાદ છોડી જાશું
अच्छे वक्त से ज्यादा अच्छा दोस्त पसंद करना
क्योकि
अच्छा दोस्त अच्छा वक्त ला शकता है
मगर
अच्छा वक्त अच्छा दोस्त नही दे शकता
જોડે ચાલવુ એ શરુઆત છે જોડે મરવું એ પ્રેમ છે
પરંતુ
અલગ રહીને પણ જોડે રહેવું એ મિત્રતા છે.
જિંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ શિક્ષકની ભેટ છે
પણ
તમારી સાથે દોસ્તી ઇશ્વરની ભેટ છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો