CCC નું રિઝ્લ્ટ આવી ગયુ છે.www.gcvt.org
ગુરુવાર, 4 એપ્રિલ, 2013
શનિવાર, 23 માર્ચ, 2013
dholakiya: Alt કી નું સંયોજન Word-Excel-Powerpoint માં
dholakiya: Alt કી નું સંયોજન Word-Excel-Powerpoint માં: Word Excel Power point Alt +A ટેબલ મેનુ _____ _________ ...
Alt કી નું સંયોજન Word-Excel-Powerpoint માં
|
|
Word
|
Excel
|
Power point
|
|
Alt +A
|
ટેબલ મેનુ
|
_____
|
_________
|
|
Alt +D
|
ડ્રો
|
ડેટા મેનુ
|
સ્લાઇડ શો મેનુ
|
|
Alt +E
|
એડિટ મેનુ
|
એડિટ મેનુ
|
એડિટ મેનુ
|
|
Alt +F
|
ફાઇલ મેનુ
|
ફાઇલ મેનુ
|
ફાઇલ મેનુ
|
|
Alt +H
|
હેલ્પ મેનુ
|
હેલ્પ મેનુ
|
હેલ્પ મેનુ
|
|
Alt +I
|
ઇન્સર્ટ મેનુ
|
ઇન્સર્ટ મેનુ
|
ઇન્સર્ટ મેનુ
|
|
Alt +N
|
_____
|
_____
|
ન્યુ સ્લાઇડ
|
|
Alt +O
|
ફોર્મેટ મેનુ
|
ફોર્મેટ મેનુ
|
ફોર્મેટ મેનુ
|
|
Alt +R
|
રીડીંગ લે આઉટ
|
ડ્રો
|
ડ્રો
|
|
Alt +S
|
_____
|
______
|
સ્લાઇડ ડિઝાઇન
|
|
Alt +T
|
ટુલ્સ મેનુ
|
ટુલ્સ મેનુ
|
ટુલ્સ મેનુ
|
|
Alt +U
|
ઓટોશેપ
|
ઓટોશેપ
|
ઓટોશેપ
|
|
Alt +V
|
વ્યુ મેનુ
|
વ્યુ મેનુ
|
વ્યુ મેનુ
|
|
Alt +W
|
વિન્ડોઝ મેનુ
|
વિન્ડોઝ મેનુ
|
વિન્ડોઝ મેનુ
|
|
Alt +F1
|
_____
|
ઇન્સર્ટ ચાર્ટ
|
____
|
|
Alt +F2
|
____
|
સેવ એઝ
|
સેવ એઝ
|
|
Alt +F4
|
એક્ઝિટ
|
એક્ઝિટ
|
એક્ઝિટ
|
|
Alt +F8
|
મેક્રો
|
મેક્રો
|
મેક્રો
|
|
Alt +Shift+f1
|
_____
|
ન્યુ વર્કશીટ
|
____
|
|
Alt +Shift+f2
|
સેવ
|
સેવ
|
સેવ
|
શુક્રવાર, 15 માર્ચ, 2013
શનિવાર, 2 માર્ચ, 2013
ચાલોને અમલ કરીએ
- જીવો એવી રીતે કે જાણે કાલે મરી જવાનું છે અને શીખો એવી રીતે કે યુગો સુધી જીવતા રહેવાના છો.
- Life is short, Time is fast,No reply, no rewind ,So enjoy every moment as it comes.
- When you know truth stands with you,
- જીવનમાં સર્વોતમ સુખ એ છે કે કોઇ તમને ચાહે છે તેનો અહેસાસ
મંગળવાર, 2 ઑક્ટોબર, 2012
સંવેદનાહીન માણસો
થોડા સમય પહેલા મારે બસમા જવાનું થયુ ત્યાં જુનાગઢથી 15 કિ.મિ. દુર એક છકડો રીક્ષા સાથે બસ અથડાઇ અકસ્માતમા એકનુ મૃત્યુ થયુ હતુ અને બે ઘાયલ હતા તો પણ બસ ના ડ્રાઇવરે બસ ઉભી રાખી કોઇ મદદ આપી ન હતી બસની સ્પીડ વધારી હતી તેમા બેઠેલા મુશાફરો પણ ગંતવ્ય સ્થાને પહોંચવાની ઉતાવળમા માનવતા ચુકી ગયા હતા આખરે બે ચાર લોકો દશ કિ.મિ. પાછળ આવ્યા બસને ઉભી રાખવા માટે બુમાબુમ અને ગાળાગાળી કરતા હતા અંતે બસ ઉભી રાખવી પડી અને આ બધુ મારે પણ વ્યથિત હૃદયે જોતા રહેવું પડ્યું
અને મને લાગ્યું કે ખરેખર આજનો માણસ એક યાંત્રિક માણસ બનતો જાય છે માણસ માનવતા ભુલતો જાય છે પછી તો કહેવુ પડે ને "હું માનવી માનવ થાઉ તોયે ઘણું"
અને મને લાગ્યું કે ખરેખર આજનો માણસ એક યાંત્રિક માણસ બનતો જાય છે માણસ માનવતા ભુલતો જાય છે પછી તો કહેવુ પડે ને "હું માનવી માનવ થાઉ તોયે ઘણું"
શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012
શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2012
અહિંસા દિન
મને જો પૃથ્વી ની હકુમત મળે એક ક્ષણ તો
પહેલાં તો કાઢું વટહુકમ કે આજ ક્ષણથી
પ્રજા મારી પંખી- મનુજ –પશુ ને કીટગણો
બધાને જ જીવ્યા નો જ હક્ક હણવાનો હક્ક નથી
રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012
કાગદી નાણાં વિષે અવનવું-ભાગ-1
કાગદી નાણાં વિષે અવનવું
- એકબીજા સાથેનો વ્યવહાર ચલાવવા અને સુખસગવડ ભોગવવા લેવડદેવડના માધ્યમની તલાશ તો માનવસંસ્ક્રુતિ જેટલી પુરાણી છે. પૈસાના અભાવમા -ચોખા, છીપલાં,માખણ, નમક, સીગારેટ,બળદ,ઘેટાં વગેરેનો નાણાં તરીકે ઉપયોગ થતો હતો. ધાન્ય ઉપરથી તો ધન શબ્દ આવ્યો છે.
- ચીનમા લોકો કાણાંવાળા સીક્કાનો ઉપયોગ કરતા મુશાફરી વખતે એ વજનદાર સીક્કાનોહાર વિશ્વાસુ વ્યક્તિ પાસે સાચવવા મુકતા કાગળની શોધ થયા પછી “જીઆઓઝી” નામે એ સિક્કાઓની નોંધ કરી એ ચબરખી વેપારીને આપવામા આવતી આજની બેંકનોટની એ મતામહી ગણાય.
- તેરમી સદીમા મોંગલ લડવૈયા કુબ્લાઇ ખાને તલવારના જોરે આખા દેશમાં પેપર મની વાપરતા કરી દીધા
- ફુગાવાને કારણે 1455મા ચીનના મિંગ સામ્રાજ્યે નોટો પર પ્રતિબંધ મુકવો પડ્યો હતો
- યુરોપમા પેપરમનીનો યુગ 1661મા સ્વિડનની સ્ટોકહોમ બેંકોના જહોન પામસ્ટ્રકે શરુ કરવાની પ્રથમ કોશીશ કરી હતી
- 1694મા બેંક ઓફ ઇંગ્લેંડે પણ પેપર મની છાપવાના પ્રયત્ન કરેલ
- 1716મા જહોન લો નામના સ્કોટિસે ફ્રેંચ ઇકોનોમીમા નોટોનો ઉપયોગ શરુ કર્યો કોમર્શિયલ બેંકિંગનો યશ ભલે ઇટાલીના ફાળે જાય પણ નોટોને વિશ્વવ્યાપી બનાવવાનો યશ અમેરિકાને ફાળે જાય છે
- બેંજામીન ફ્રેંકલીન પેપર કરંસીનો મોટો હિમાયતિ બન્યો. 1850ની સાલમા 3*2 ફુટની 40 કિલો વજનની તાંબાની પાટ ચલણમા વપરાતી હતી.
- 1932મા અમેરીકાએ લાકડાંની નોટનો પ્રયોગ કર્યો હતો. પેપરમની લઇ આવનાર અમેરીકા જ પ્લાસ્ટિક મનીનું જનક પણ બન્યું 1951મા અમેરીકન એક્સપ્રેસનું પહેલુ ક્રેડિટ કાર્ડ બહાર પડ્યું 1920માં પહેલું નોટ કાઉંટર પણ અમેરીકામા જ બન્યુ હતું
બુધવાર, 29 ઑગસ્ટ, 2012
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)




