dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

કાગદી નાણાં વિષે અવનવું-ભાગ-1

 
કાગદી નાણાં વિષે અવનવું

  •  એકબીજા સાથેનો  વ્યવહાર ચલાવવા અને સુખસગવડ ભોગવવા લેવડદેવડના માધ્યમની તલાશ તો માનવસંસ્ક્રુતિ જેટલી પુરાણી છે.  પૈસાના અભાવમા -ચોખા, છીપલાં,માખણ, નમક, સીગારેટ,બળદ,ઘેટાં વગેરેનો નાણાં તરીકે ઉપયોગ થતો હતો.   ધાન્ય ઉપરથી તો ધન શબ્દ આવ્યો છે. 
  •  ચીનમા લોકો કાણાંવાળા સીક્કાનો ઉપયોગ કરતા મુશાફરી વખતે એ વજનદાર સીક્કાનોહાર વિશ્વાસુ વ્યક્તિ પાસે સાચવવા મુકતા કાગળની શોધ થયા પછી જીઆઓઝી નામે એ સિક્કાઓની નોંધ કરી એ ચબરખી વેપારીને આપવામા આવતી આજની બેંકનોટની એ મતામહી ગણાય. 
  •  તેરમી સદીમા મોંગલ લડવૈયા કુબ્લાઇ ખાને તલવારના જોરે આખા દેશમાં પેપર મની વાપરતા કરી દીધા 
  •  ફુગાવાને કારણે 1455મા ચીનના મિંગ સામ્રાજ્યે નોટો પર પ્રતિબંધ મુકવો પડ્યો હતો
  •  યુરોપમા પેપરમનીનો યુગ 1661મા સ્વિડનની સ્ટોકહોમ બેંકોના જહોન પામસ્ટ્રકે શરુ કરવાની પ્રથમ કોશીશ કરી હતી 
  •  1694મા બેંક ઓફ ઇંગ્લેંડે પણ પેપર મની છાપવાના પ્રયત્ન કરેલ 
  •  1716મા જહોન લો નામના સ્કોટિસે ફ્રેંચ ઇકોનોમીમા નોટોનો ઉપયોગ શરુ કર્યો કોમર્શિયલ બેંકિંગનો યશ ભલે ઇટાલીના ફાળે જાય પણ નોટોને વિશ્વવ્યાપી બનાવવાનો યશ અમેરિકાને ફાળે જાય છે
  •  બેંજામીન ફ્રેંકલીન પેપર કરંસીનો મોટો હિમાયતિ બન્યો. 1850ની સાલમા 3*2 ફુટની 40 કિલો વજનની તાંબાની પાટ ચલણમા વપરાતી હતી. 
  • 1932મા અમેરીકાએ લાકડાંની નોટનો પ્રયોગ કર્યો હતો. પેપરમની લઇ આવનાર અમેરીકા જ  પ્લાસ્ટિક મનીનું જનક પણ બન્યું 1951મા અમેરીકન એક્સપ્રેસનું પહેલુ ક્રેડિટ કાર્ડ બહાર પડ્યું 1920માં પહેલું નોટ કાઉંટર પણ અમેરીકામા જ બન્યુ હતું

  •  

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

શનિવાર, 4 ઑગસ્ટ, 2012

happy friendship day

  નેકની ઓળખ આપુ તો  કઇ રીતે આપુ ?
હુંફની ઓળખ આપુ તો કઇ રીતે આપુ ? 
એ દોસ્ત મને તારી સમજ ન પડે
     ઋણ તારુ ચુકવું કઇ રીતે ?

જરા આંખ ખોલો થોડો ઉજાસ મોકલું છું
ફૂલોના રંગ તમારી આસપાસ મોકલું છું
ના વિચારો કે ભૂલી જઇશ તમને
નિભાવશું સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું

 પંખીની જેમ એક દિવસ ઉડી જાશું
     સાથે વિતાવેલી પળો સમેટીને લઇ જાશું
     ભીંજવીને તમારી આ આંખો
     ફ્કત સોનેરી યાદ છોડી જાશું

अच्छे  वक्त  से  ज्यादा अच्छा  दोस्त  पसंद करना
  क्योकि 
    अच्छा दोस्त  अच्छा  वक्त  ला शकता है  
   मगर 
     अच्छा वक्त अच्छा दोस्त  नही दे शकता  

  જોડે ચાલવુ એ શરુઆત છે જોડે મરવું એ પ્રેમ છે
પરંતુ અલગ રહીને પણ જોડે રહેવું  એ મિત્રતા છે.

 જિંદગી માતા-પિતાની ભેટ છે
     શિક્ષણ શિક્ષકની ભેટ છે
    પણ
     તમારી સાથે દોસ્તી ઇશ્વરની ભેટ છે

ગુરુવાર, 2 ઑગસ્ટ, 2012

ન્યુ જનરેશન


મારી વિદ્યાર્થીની નાટડા વંદના દ્વારા લિખિત

ન્યુ જનરેશન
ન્યુ જનરેશન હાય રે... ન્યુ જનરેશન
કેટકેટલું આપવું પડે છે ડોનેશન
ત્યારે માંડ મળે છે એડમિશન
આવડે ન કંઇ તમને લેશન
તોય કરો છો કેટલી ફેશન
હાય રે ન્યુ જનરેશન
સ્મિત તમારુ સાવ ઇમીટેશન
ચાલ તમારી ફિલ્મી એનિમેશન
હાય રે ન્યુ જનરેશન
સ્કુલ કોલેજમા પુછતા ફરો છો એકજ ક્વેશ્ચન
રજા પડવાની આજે શું છે સીચ્યુએશન
હાય રે ન્યુ જનરેશન

બુધવાર, 25 જુલાઈ, 2012

આજનો માનવી


આજનો  માનવી
 મારી  વિદ્યાર્થીની  ગઢવી દેવ્યાનીબા ના વિચારો-
        હજારો જ્ન્મના પુણ્ય બાદ માનવ અવતાર પ્રાપ્ત થાય છે આમ છતાં કહેવુ પડે છે કે- હું માનવી માનવ થાઉ તો ઘણું 
       પશુ કિ પરિયા બને નર કા કછુ નહિ હોત
         નર જો કરણી કરે તો નર સે નારાયણ હોય
માણસને ઇશ્વરે અતુટ શક્તિ આપેલી છે  પરંતુ આપણે તેનો પુરો ઉપયોગ કરી શકતા નથી તેમા પણ જ્યારે માનવી માનવતા ભુલી જાય છે, સ્વાર્થ,  દંભ વગરેમા ડુબી જાય છે ત્યારે માનવમૂલ્ય ભુલી જાય છે. અને એ જ તો આપણી મોટી નબળાઇ છે ને?
       એળે ન જાય જો જો અવતાર માનવીનો
       જો જો ભુલાયના એતબાર માનવીનો
       તમે એવા વેણ ન કાઢો જે દિલને ઠેસ વાગે
       તારી વાણીમા બધો છે એતબાર માનવીનો
       હરગીઝ મોક્ષ નહી પામે માનવીના નુર
       ભગવાન ખુદ ધરે છે અવતાર માનવીનો
       એળે ન જાય જો જો અવતાર માનવીનો
આ દૂનિયામા માનવીના અનેક રૂપો હોય છે કોઇ અસુરરૂપે તો કોઇ ફરીસ્તારૂપે  દરેક માણસની વીચારવાની રીત ,જીવન જીવવાની રીત અલગ અલગ હોય છે આજે માનવી ઇન્ટરનેટ પર કલાકો સુધી વાતો કરે છે પરંતુ બાજુમા બેઠેલાને ઓળખતા પણ નથી પોતાના સ્વાર્થ માટે અનેક લોકોના જીવનને વેરવીખેર કરી નાખતા પણ અચકાતો નથી
      આ દૂનિયામા વસેલા લોકોની અલગ કહાની છે -
        જો કોઇનો વિશ્વાસ તોડો તો એ રડે છે.
        અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે.

બુધવાર, 18 જુલાઈ, 2012

જીંદગી કા સફર હૈ યે કૈસા સફર....

બાબુ મોશાય,  જિંદગી કી ડૌર ઉપરવાલે કે હાથ મે હૈ ...

શનિવાર, 12 મે, 2012

રવિવાર, 22 એપ્રિલ, 2012

જિંદગીમા ઉતાવળ... થોભો


સાભાર ગુજરાત સમાચાર
જિંદગીમા ઉતાવળ... થોભો
માણસ અટવાય છે કલ કરે સો આજ કર અને ધીરે ધીરે મનવા ધીરે સબકુછ હોય ના બે ચક્રો વચ્ચે .
   ક્યાં ધીરજ રાખવી ક્યાં ઉતાવળ કરવી?
  •     સંબંધ બાંધવામા ઉતાવળ ન કરવી અને સંબંધ તોડવામા પણ ઉતાવળ ન કરવી સંબંધને ધીમે ધીમે વિકસવા દેવો.
  •    ક્રોધ કરવામા, લડાઇ-ઝગડા કરવામા ઉતાવળ ન કરવી
  •    કોઇ વિશે ઉતાવળે અભિપ્રાય બાંધવો નહી કે જાહેર કરવો નહી ધીમે ધીમે વ્યક્તિનુ મૂલ્યાંકન કરતા રહેવું
  •    ઉતાવળે વિશ્વાસ ન કરવો કે ઉતાવળે અવિશ્વાસ કે શંકા પણ ન કરવા
  •    ઉતાવળે સાહસિકતા ન દાખવવી
  •   સંજોગો વિપરીત હોય ત્યારે હિંમત હાર્યા શિવાય ધૈર્યપુર્વક ઉચિત સમયની રાહ જોવી બેબાકળા ન બનવું
  •     કોઇએ કહેલી વાત ઉતાવળે સાચી માની લેવી નહી ઉતાવળે કોઇના પર આક્ષેપ કરવો નહી
  •  ઉતાવળે કોઇને ગુરુ ન બનાવવા.
  •     કોઇ પ્રશંશા કરે ત્યારે ઉતાવળે ખુશ ન થવું
  • ઉતાવળે ખરીદી ન કરવી
  •    જિંદગી મૂલ્યવાન છે.તેને ઉતાવળે જીવી લેવાની લ્હાયમા જિંદગીની મૂલ્યવાન ક્ષણને વેડફી ન જ દેવાય ને?


મંગળવાર, 10 એપ્રિલ, 2012

વિચાર અને આચાર


વિચાર અને આચાર
મારી ફ્રેન્ડ નિરંજની માધવી ની સંવેદના

બે ત્રણ દિવસ પહેલા મસાલા દળાવવા જવાનું થયું, ત્યાં ગૃહિણીઓ ની ચહલપહલ ,ઘંટીનો અવાજ, ભાવતાલ વગેરે મિશ્ર વાતાવરણ  વચ્ચે હું  દરણું દળાવવાની રાહ જોતી ઉભી રહી. થોડીવારે મિલવાળા ભાઈ એ ગાળો બદલાવ્યો  અને નોકરીએ રાખેલા  યુવકને બોલાવ્યો  તેના ચહેરા ઉપર સંતોષ દેખાતો હતો,  થોડી શાંતિ  અને જીવન પ્રત્યેની બેફિકરાઈ પણ, સાવ સામાન્ય ઘંટીવાળો ... થોડીવાર રહીને મારી બાજુમાં ઉભેલા બહેને કહ્યું,  હવે પહેલા મારું દરણું દળી આપને. છોકરાએ કહ્યું ,વારાપ્રમાણે લેવાયને માશી તમારું દરણું ક્યાં છે ?અને  પેલા માશીએ ચોથા પાંચમાં વારાએ રહેલું પોતાનું દરણું છોકરાને હાથમાં આપી કહ્યું લે દળી આપ , છોકરો તેની સામું જ જોઈ રહ્યો અને કહ્યું , આપણું સારું કરવા માટે કોઈનું બગાડાય નહી માશી!
                અને મને થયું કે આ સાવ સામાન્ય ઘંટીવાળો છોકરો પરંતુ તેની ફીલોશોફી કેટલી ઉચી છે. જગતમાં આવું આપણને અવારનવાર જોવા મળે છે સામાન્ય લોકો બીજાનો વિચાર કરીને જીવે છે તેની  વિચારધારા પ્રમાણે તે જીવે છે જયારે જેમ માણસનું પદ ઉચું તેમ તેની ફીલોશોફી માત્ર બોલવામાં જ ઉચી વાણી અને વર્તનમાં આભ જમીનનું અંતર જોવા મળે છે
                જો દરેક માણસ  એવું વિચારે કે મારાથી તો આમ ન જ થાય તો પણ ઘણાં પ્રશ્ન હલ થઇ જાય  આપણા થી કોઈનું સારું ન થાય તો કંઈ નહી પરંતુ આપણું સારું કરવા માટે બીજાનું બગડવાનું કેટલા અંશે વાજબી છે?  બીજાની લીટી ટૂંકી કરીને આપણી લીટી લાંબી કરવાથી સરવાળે આપણને જ આપણે નુકસાન પહોંચાડીએ  છીએ.
                                                                                 

બુધવાર, 14 ડિસેમ્બર, 2011

 હમારા રંગ - ઢગ


હમારે રંગ ઢંગ અત્યંત નિરાલે હે
હમ એક ઐસે દેશમે   રહતે   હૈ 
જહા હમારે ઘર પર એમ્બ્યુલંશ ઓંર પુલીસ કી તુલના મેં પીઝા જ્લ્દ  પહુંચતા  હૈ 
જહા આપકો કર લોન ૫% પર મિલતા હૈ  શિક્ષા ઋણ ૧૨% પર મિલતા હૈ 
જહા ચાવલ ૪૦ રૂ . પ્રતિ કિલો હૈ શિમ કાર્ડ મુફ્ત હૈ 
જહા જૂતે એ.સી. વાલી દુકાન મેં મિલતા હૈ ઓંર સબ્જી ફૂટપાથ પર બિકતી હૈ 
જહા લેમન જ્યુસ એસેસ વાલા મિલતા હૈ ઓંર બર્તન ક્લીનર લેમન   કા  મિલતા હૈ 

શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2011

ઇનામ વિતરણ સમારોહ

ગુજરાત માધમિક શીક્ષન બોર્ડ  ના સચિવ ડો. અઢિયા સાહેબ  ના હસ્તે ઇનામ સ્વીકારતા   ભાવનાબેન લક્ષ્મીરાય ધોળકિયા  તા. ૬/૯/૨૦૧૧    ઇન્ટેલ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડ દ્વારા આયોજિત  પ્રોજેક્ટ સ્પર્ધા માં  '  ૨૧ સદીનું નજરાણું - વિશ્વ   અર્થતંત્ર માં ક્રાંતિ -  ઈ - કોમર્સ ' વિષય  પર કરેલા પ્રોજેક્ટ સિલેક્ટ  થતા  ઇનામ વિતરણ સમારોહ                 

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2011

શિક્ષક દિન

   ૫ સપ્ટેમ્બર ડો રાધાકૃષ્ણન ના જન્મ દિવસ   ને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ . શિક્ષકનું  કામ तमसो मा ज्योतिर्गमय  નું છે. સમાજમાં જાગૃતિ લાવવાનું છે. અને ઘણા શિક્ષકો આવું ઉમદા કાર્ય કરે પણ છે
       પરંતુ અવારનવાર  આપણે શિક્ષકો ની વિરુદ્ધ સાંભળીએ છીએ  ત્યારે એમ થાય  કે  શું સમાજમાં ડોક્ટર વકીલ અન્ય વ્યવસાયીઓ બધા જ   નિષ્ઠાવાન   છે?  ખુદ માતા - પિતા ચારિત્રયવાન અને પ્રમાણિક છે ? મેં ઘણીવાર એવું જોયું છે  કે  શાળા માં અમુક પ્રકારના ડ્રેસ ની મનાઈ હોય પરંતુ  માતાની ઈચ્છા એવા ડ્રેસ પહેરાવવાની હોય    શાળામાં  મોબાઈલ પર   પ્રતિબંધ હોય   પરંતુ માતા-   પિતાને પોતા નું સંતાન    smart દેખાય  તે માં રસ  હોય એનો ઉપયોગ  જોવાનો ટાઇમ વાલીને નથી   આજે જ  ગુજરાત સમાચારમાં  વાંચ્યું કે વાલી  બાળકોનું લેશન કરતા થઇ ગયા છે  શા માટે ? આપણે  ફરવા નીકળી ગયા હોય , ટી. વી. જોતા હોય dhayan devayu     ન  હોય  athva to aapna khyama aapnu balk    ન હોય phela માતા-   પિતાને balk kya  dhoran   માં    છે તે  પણ  khabr nahti    પણ  balko  jate જ bhanta sathe abhyasnu koi tensan  ghar કે    શાળા કે  smaj tarf  thi    htu જ  nahi  
        samgra  samajma shudhro  thayo છે     ત્યારે  શિક્ષક  જ  શા  માટે   nindniy ?