dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

શુક્રવાર, 24 જાન્યુઆરી, 2014

યુવા દિન

યુવા દિન

           સ્વામી વિવેકાનંદ નો  જન્મ દિવસ 12 જાન્યુઆરી ના દિવસને યુવા દિન  તરીકે ઉજવવામાં આવે છે. અને  એ દિવસની ઉજવણી મારે કરવાની થઇ ત્યારે યુવાનો વિષે  વીચારવાનુ થયું મને લાગ્યું  કે -
           યુવાનોમાં ટેકનોલોજી સારી રીતે હસ્તગત કરવાની શક્તિ છે, સ્માર્ટ નેસ  સારી છે , બેશક વધુ ચાલાક અને હોશિયાર છે  પરતું કેટલીક બાબતો માં હજુ વિચારવાની જરૂર છે - 
  • આજના સમયમા કંટાળો શબ્દ વધારે સંભળાય છે પરતું કંટાળો એટલા માટે છે કે આપણે દ્વિધા માં છીએ  
  •  જો પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો પ્રબળ નિશ્ચય હોય અને કાર્યમા સફળતા પ્રાપ્ત થાય. પરતું આપણે અધરવે રાઉન્ડ ચાલનારા છીએ ભાગ્યમા હશે તો કરશું, પછી નક્કી કરશું કવી આશર કહે છે કે- હસ્તરેખાઓ છે પાંગળી મળી છે દશ દશ આંગળી પ્રયત્ન કર.
  • જેને કંઇક કરવું છે તેને હંમેશા ક્ષણમા જીવતા શીખવું જોઇએ If you are hear spose to be hear” 
  • વિચારવામા અને બોલવામાં આપણે બરાબર છીએ અને અમલમા મૂકવાની વાત આવે ત્યાં આપણે પાછા પડીએ છીએ.
  • આપણે કોઇપણ કાર્યમા પહેલા એ વીચારતા થયા છીએ કે તેમા મારું શું  અને મારે શું  
  • હૃદયની વિશાળતાનો અભાવ છે.
  • ઇન્ટરનેટ એક જ્ઞાનપ્રાપ્તીનું માધ્યમ છે તે વ્યસન ન બનવું જોઇએ  
  • આપણો  ધર્મ એકજ છે કે આપણા ભાગે આવેલું કામ પ્રામાણીકતા થી કરવું ધર્મ ને નામે ધતીંગ કરવાની જરૂર  નથી 
  • આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે આપણે  ભ્રષ્ટા ચાર ને દુર કરવામાં સહકાર આપીશું 
  • મક્કમ  મનોબળ અને આત્મવિશ્વાસ થી સભર બનશું 
  • આપણા  ભાગે આવેલું કામ પ્રમાણીકતા થી કરશું 

 




ક્વિઝ પ્રકરણ-7 કમ્પ્યુટર પરીચય

શુક્રવાર, 3 જાન્યુઆરી, 2014